Aadhaar Card Download Online: ધરેબેઠા ઓનલાઈન મિનિટોમાં આધારકાર્ડ ડાઉનલોડ કરો

Aadhaar Card Download: આજના સમયમાં આધાર કાર્ડ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે પર્સનલ લોન લેવી હોય કે હોમ લોન લેવી હોય કે ગમે તે સરકારી કામકાજમાં ખૂબ જ ઉપયોગી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે પરંતુ જ્યારે તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય છે અથવા ફાટી જાય છે તો આવા સંજોગોમાં નવું આધાર કાર્ડ બનાવવા માટે સરકારી કચેરીનો ધક્કો ખાવો પડતો હોય છે આજે અમે તમને ઘરે બેઠા આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપીશું નીચે મેં તમને ઘરે બેઠા ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે કેવી રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તેના વિશે માહિતી આપી છે

Aadhaar Card Download Online 

આમ તો જ્યારે નવું આધાર કાર્ડ બનાવવું હોય ત્યારે તમારે આધાર કાર્ડની સંસ્થા અથવા આધાર કાર્ડ સેવા કેન્દ્ર પર જવાનું હોય છે જ્યાં તમારા અન્ય ડોક્યુમેન્ટ આપીને તમે આધાર કાર્ડ બનાવી શકો છો અને નવું મેળવી શકો છો પરંતુ આધાર કાર્ડ સેન્ટર પર ઘણી બધી ભીડ જોવા મળતી હોય છે આ સાથે જ તમારો સમય વેડફાઈ જતો હોય છે આવા સંજોગોમાં જ્યારે તમે ઘરે બેઠા આધાર કાર્ડ બનાવવા અથવા ડાઉનલોડ કરવા રસ ધરાવતા હોય તો ઘણી બધી ઓનલાઇન સેવાના માધ્યમથી તમે આધાર કાર્ડ અને ડાઉનલોડ કરી શકો છો.

Online process about Aadhaar Card Download

ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા લોકો માટે આધાર કાર્ડ મેળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે અથવા આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા ફાટી ગયું હોય આવા સંજોગોમાં નવો આધાર કાર્ડ બનાવવા માટે શહેરમાં જવું પડતું હોય છે અથવા તાલુકા પંચાયત અને આધાર સેન્ટરમાં જવું પડતું હોય છે ત્યારે સરકારી કચેરીઓના ખોટા ધક્કા ખાધા વગર તમે ઘરે બેઠા આધાર કાર્ડ અને ડાઉનલોડ કરીને મંગાવી શકો છો અથવા આધારકાર્ડને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો નીચે સંપૂર્ણ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો

આધારકાર્ડ ડાઉનલોડ કરવાની જરૂર ક્યારે પડે?

આધારકાર્ડ ડાઉનલોડ કરવાની જરૂર ત્યારે પડતી હોય છે જ્યારે તમારું આધાર કાર્ડ ખોવાઈ જતું હોય છે અથવા આધાર કાર્ડ ફાટી જતું હોય છે ત્યારે તમે ઘરે બેઠા ઓફિસિયલ વેબસાઇટના માધ્યમથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમને કલર અથવા લેમિનેશનના માધ્યમથી પ્રિન્ટ કાઢી શકો છો આ સિવાય તમે નવું આધાર કાર્ડ માટે એપ્લાય પણ કરી શકો છો

જેમ કે તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય ત્યારે તમે નવું આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકો છો ત્યારે તાત્કાલિક તમને કુરિયરના માધ્યમથી આધાર કાર્ડ ની નવી કોપી તમને તમારા ઘર પર મળી જતી હોય છે નીચે અમે તમને આધારકાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ વિશે જણાવ્યું છે

ઓનલાઇન આધારકાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

ઓનલાઇન આધારકાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે Google પર UIDAI સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ પહેલી વેબસાઈટ આવી જશે જે આધાર કાર્ડ વિભાગની વેબસાઈટ હશે. હોમપેજ પર તમને એન્ડ્રોઈલમેન્ટ આઈડી અથવા વિઝ્યુઅલ આઇડી નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ આવી જશે તમારો નંબર જે આધાર કાર્ડ સાથે લિંક છે તેને દાખલ કરવાનો રહેશે ત્યારબાદ OTP તમારા મોબાઇલમાં આવી જશે તે દાખલ કર્યા બાદ તમારી સામે અન્ય વિગતો ખુલી જશે ત્યાં તમને ડાઉનલોડ કરવાનું વિકલ્પ પણ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારું આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો આ રીતે સરળ પ્રક્રિયાના માધ્યમથી તમે આધાર કાર્ડ અને ડાઉનલોડ કરી શકો છો

મહત્વપૂર્ણ લીંક

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment