Driving Licence Renewal: ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા રીન્યુ કરવો માત્ર 5 મિનિટમાં,જુઓ કેવી રીતે કરશો

Driving Licence Renewal :ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા કરાવી શકાશે રીન્યુ જુઓ કેવી રીતે કરશો ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું છે જ્યારે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયો હોય ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા કરાવી શકાશે જુઓ કેવી રીતે કરશો,

ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે તમને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા રીન્યુ કરાવી શકો છો આ માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે

તમે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માંગો છો તો તમારે ડોક્યુમેન્ટમાં એક્સપાયર ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે પાસપોર્ટ સાઇઝ નો ફોટો આધારકાર્ડ નો ફોટો તમારો છે શહેરમાં કરે છે તેનો પોસ્ટ ઓફિસ માંથી ટપાલ આવે તે રીતે સરનામું આપવાનું. તો 30 દિવસની અંદર જ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ આવે છે તે તમારા ઘરે આવી જશે કેવી રીતે કરવી તેની માહિતી અમે આપેલી છે.

તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સમાપ્ત થઈ ગઈ છે તો તમે તેને રીન્યુ કરાવી શકો છો

સૌપ્રથમ તમારે ટ્રાન્સપોર્ટ સર્વિસની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર ગયા પછી અહીં તમને ઘણા વિકલ્પો દેખાશે પરંતુ તમારે લાઇસન્સ રીનુ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારી સામે એક અરજી ફોર્મ આવશે જે તમારે ભરવાનું રહેશે આ ફોર્મમાં તમારે નામ ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને મોબાઈલ નંબર જેવી અન્ય માહિતી ભરવાની રહેશે હવે તમારે અહીં પૂછાયેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અહીં તમારે તમારું એડ્રેસ ગ્રુપ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી ડિજિટલ સિગ્નેચર પણ અહીં અપલોડ કરવાની રહેશે આ પછી જ્યારે બધા દસ્તાવેજો પ્લોટ થઈ જશે તો તમારે ફી ચુકવાની રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માટે ઓનલાઇન થઈ ચૂકવી શકો છો આ કર્યા પછી તમારું DL રીન્યુ થઈ જશે

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટ લીંકઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment