Banas Dairy Recruitment 2024: બનાસ ડેરી ભરતી જુનિયર ઓફિસર થી લઈને સિનિયર એક્ઝિક્યુટિવ માટે ભરતી

Banas dairy recruitment 2024 બનાસ ડેરી ભરતી: પાલનપુર કે તેની આસપાસ રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે બનાસ ડેરીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. બનાસ ડેરી એ વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે આ લેખમાં ભરતી ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં રહેતા અને સારી નોકરી ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે બનાસકાંઠાની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળી એટલે બનાસકાંઠા જિલ્લા કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ બનાસ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે બનાસ ડેરી એ આ પોસ્ટની ભરતી માટે સતવાર જાહેરાત આપી છે જાહેરાત પ્રમાણે વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
બનાસ ડેરી ભરતી અંતર્ગત પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાનો છેલ્લી તારીખ, વહી મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જણાવવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

Banas Dairy Recruitment 2024: બનાસ ડેરી ભરતી

સંસ્થાબનાસ ડેરી
પદજુનિયર ઓફિસર થી લઈને સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર સુધી
મોટા પદોટ્રેઈની વેટરિનરી ઓફિસર, જુનિયર ઓફિસર, સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, સિનિયર એક્ઝિક્યુટિવ
નોટિફિકેશન તારીખ29 મે 2024
અરજી કરવાની છેલ્લી તારીખ15 જૂન 2024
અરજી કરવાની જગ્યાrecruitment@banasdairy.coop
સંસ્થાની વેબસાઈટhttps://www.banasdairy.coop/
જોબ કોડBTVOJOOSOJEESE-2024

બનાસ ડેરી ભરતી માટે પોસ્ટ ની વિગત

બનાસ ડેરી દ્વારા જાહેર કરેલ પોસ્ટની વાત કરીએ તો આ ભરતી અંતર્ગત ટ્રેઇની વેટેનીરી ઓફિસર, જુનિયર ઓફિસર, સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી થશે ‌.

લાયકાત

જાહેરાતમાં જણાવેલી માહિતી પ્રમાણે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ B.V.SC & AH/M .V.Sc કરેલ હોવું જોઈએ આ ઉપરાંત ઉમેદવારો સલગ્ન સંસ્થા કે સરકારી સંસ્થાનો 1 થી 15 વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

બનાસ ડેરી માટે અરજી ક્યા કરવી?

લાયક ઉમેદવારોને તેમના બાયોડેટા અને અરજી ઈમેઈલ recruitment@banasdairy.coop પર મોકલવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 છે.

પદની સંખ્યા વિશે સ્પષ્ટ માહિતી નથી, પરંતુ વિવિધ પદો માટે ભરતી કરવામાં આવશે.

નોકરીના સ્થળ, પગાર ધોરણ અને અન્ય વિગતો માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

બનાસ ડેરીમાં નોકરી મેળવવા માટે આ એક ઉત્તમ તક છે. જે ઉમેદવારો પાત્ર છે તેઓએ તરત જ અરજી કરવી. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન અને વેબસાઈટની મુલાકાત લો.

Banas Dairy Recruitment 2024 Official Notification PDF

Banas Dairy Recruitment 2024 Job Description for the position PDF

Recruitment Notification Source: https://www.banasdairy.coop/career/

બનાસ ડેરી ભરતીની ન્યુઝ પેપરમાં આપેલી જાહેરાત

બનાસ ડેરી ભરતી અંતર્ગત પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વહી મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત વાંચવી.

બનાસ ડેરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?

સંસ્થાએ જાહેર કરેલી જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે ઉમેદવારોએ પોતાની અરજી 15/06/2024 છેલ્લી તારીખ સુધીમાં કરવાની રહેશે.

Leave a Comment