Government scheme : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા બસ કરવું પડશે આ કામ જાણો સંપૂર્ણ માહિતી

Government scheme : 11 જુલાઈ 2024 થી અરજીઓ સ્વીકારવામાં આવશે જે તમને તૈયાર કરવાની પૂરી તક આપે છે યાદ રાખો તમને અરજી સમિટ કરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ 17 2024 છે તેથી તેને ચૂકી ન જવાની ખાતરી કરો તમે આ તક ગુમાવશો નહીં તેની ખાતરી કરવા માટે અંતિમ તારીખ પહેલા અરજી કરવાની માટે સતવાર વેબસાઈટની મુલાકાત લો.

આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે જેનો હેઠળ ધોરણ નવ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને 25000 રૂપિયા આપવામાં આવશે આનો લાભ લેવા માટે તમારે અરજી કરવાની જરૂર પડશે જેના માટે કેટલાય જરૂરી દસ્તાવેજો અને લાયકાતો હોવા જોઈએ.

Government scheme

આર્ટિકલનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ । Gyan Sadhana Scholarship
પરીક્ષા કોણ લેશે?રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે?ધોરણ 9 થી 12
સહાયની રકમરૂપિયા 25,000/- સુધી
પરીક્ષા કેટલા ગુણની હોય છે? 120 ગુણ  150 મિનિટ
અધિકૃત વેબસાઇટhttps://www.sebexam.org/

ગુજરાત સરકાર નવા ક્ષેત્રથી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ આવા વિદ્યાર્થીઓને 25000 સુધીની શિષ્યવૃત્તિ આપશે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹20,000 જ્યારે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને 25000 રૂપિયા આપવામાં આવશે.

આ માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1.2 લાખ અને શહેર વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ આ શિષ્યવૃતિ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ હાજર રહેવાનું રહેશે આજ સ્કોલરશીપ પરીક્ષા પાસ કર્યા પછી જ આપવામાં આવશે.

એ બાળક ધોરણ આઠ પાસ કર્યું છે તેઓ પણ આ માટે અરજી કરી શકે છે અરજી દરમ્યાન તમારી ઓળખાણ ના સંપૂર્ણ દસ્તાવેજો લાવવાના રહેશે. આ યોજના તમે શાળા અથવા ઓનલાઇન અરજી પણ કરી શકો છો.

દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • પીએન અને શાળાની માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

How to Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

રાજ્યના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Google Search માં “SEB Exam” સર્ચ કરો.
  • ત્યાર બાદ તેની અધિકૃત વેબસાઈટ “https://www.sebexam.org/“ આવશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ Home Page પર દેખાતા “Apply Online” પર ક્લિક કરો.
  • હવે Application Format દેખાશે તેમા Aadhar UDI નાખવાનો રહેશે.
  • વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમ? તે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
  • જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, હવે તમારો Confirm Number Generate થશે. આ નંબર સાચવીની રાખવો.
વધુ માહિતી માટેઅહીંક્લિક કરો
જ્ઞાન સાધના પરીક્ષા રીઝલ્ટઅહીંક્લિક કરો

આ શિષ્યવૃત્તિ દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે આ વખતે તેની શરૂઆત મેં મહિનામાં થઈ હતી તેનું પેપર ૧૧મી જુને હતું.
કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે પરંતુ શરત એ છે કે તેને કુટુંબની આવક ઉપર જણાવેલી મર્યાદા વધુ ન હોવી જોઈએ ‌

Leave a Comment