Gujarat Law College Recruitment 2024: ગુજરાતની લૉ કોલેજમાં ક્લાર્ક, લાઈબ્રરીયન, પટાવાળા તથા અન્ય પદો પર ભરતી જાહેર થઈ ગઈ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
Gujarat Law College Recruitment 2024: ગુજરાત લૉ કોલેજ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | લોકમાન્ય લૉ કોલેજ |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 28 મે 2024 |
અરજી શરૂઆત તારીખ | 28 મે 2024 |
અરજી છેલ્લી તારીખ | 10 જૂન 2024 |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | https://www.tmv.edu.in/ |
પદોના નામ:
લોકમાન્ય લૉ કોલેજ દ્વારા પ્રિન્સીપલ, આસિસ્ટન્ટ પ્રોફેશર, ક્લાર્ક, લાઇબ્રરીયન તથા પટાવાળાના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ખાલી જગ્યા:
ગુજરાતની લૉ કોલેજ દ્વારા પ્રિન્સિપાલની 01, આસિસ્ટન્ટ પ્રોફેસરની 08, કલાર્કની 02, લાઇબ્રરીયનની 01 તથા પટાવાળાની 02 આમ કુલ 14 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત:
આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જે ગુજરાત યુનિવર્સિટીના નિયમો મુજબ રહેશે.
પગારધોરણ:
લોકમાન્ય લૉ કોલેજની આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને ગુજરાત યુનિવર્સિટી તથા ગુજરાત સરકારના નિયમો મુજબ પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં જાહેરાતમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી જમા કરાવી શકે છે.
અરજી ફી:
આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક અરજી કરીને નોકરી પ્રાપ્ત કરી શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી (અમુક પોસ્ટ માટે), ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
કઈ રીતે અરજી કરવી?
- મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
- આ ભરતીમાં તમારે સંસ્થાના ઇમેઇલ ઉપર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ મોકલીને અરજી જમા કરાવવાની રહેશે
- અરજી મોકલવાનું ઇમેઇલ એડ્રેસ- lokmanyalaw@gmail.com છે.
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. લોકમાન્ય લૉ કોલેજની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 28 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 28 મે 2024 છે અને છેલ્લી તારીખ 10 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત પર જવા માટે | અહીં ક્લિક કરો |