અંબાલાલ પટેલની આગાહી: આ તારીખથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જાણો ક્યાં પડશે વરસાદ
નમસ્કાર મિત્રો ગુજરાતી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત વરસાદ પડવાની સંભાવના છે અને પરેશ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવેલ છે જે ખૂબ જ કપડો વરસાદ પડશે અને માછીમારોને દરિયો ખેડવાની પણ ના પાડવામાં આવી છે તો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
22 જૂને કયાં પડી શકે છે વરસાદ
- અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.
23 જૂને કયાં પડી શકે છે વરસાદ
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.
અંબાલાલ પટેલે શું કરી આગાહી?
આજે કયાં પડી શકે છે વરસાદ
- અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.
માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના
- હવામાન વિભાગ દ્વારા દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે.
- વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
મહત્વપૂર્ણ લીંક
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |