ના જિમ, ના ડાયેટિંગ, ના કોઈ બીજી કસરતો

આ એક ટ્રીકથી દૂર થઈ જશે વજન ઘટાડવાની ચિંતા

વજન ઘટાડવા માટે તમે વિવિધ તરકીબો અપનાવી હશે, પરંતુ શું તમને કોઈ પરિણામ મળ્યું?

જો તમારો જવાબ ના હોય તો જાણી લો આ જાપાનીઝ ટેકનિક

આને અપનાવીને તમારા કમરાને ફરીથી કમર બનાવી શકો છો.

ટુવાલને લગભગ 15 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા નળાકારમાં ફોલ્ડ કરી લો. તેને દોરા કે રબર બેન્ડથી બાંધી લો જેથી તે ખુલી ન જાય.

આ પછી, ફ્લોર, ફિટનેસ મેટ અથવા મસાજ ટેબલ જેવી સપાટ અને મજબૂત સપાટી પર સીધા સૂઈ જાઓ.