1000 new note RBI update: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અવનવાર બેંકોમાં ગ્રાહકની કમાણી ના પૈસા સુરક્ષિત રાખવા માટે ઘણા બધા ફેરફાર કરતી આવે છે ત્યાર હાલમાં જો ભારતીય કરન્સીની 2000 ની નોટ પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યારબાદ ફરી એકવાર હજાર રૂપિયાની નવી નોટ ને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયા પર હજાર રૂપિયાની નોટને લઈને ઘણી બધી અફવાઓ પણ ફેલાઈ રહી છે પરંતુ આરબીઆઇના ગવર્નર શક્તિ કાંત દશેષ સ્પષ્ટ કર્યું છે કે હાલના રૂપિયા હજારની નોટ ફરીથી જારી કરવાની કોઈ યોજના બનાવવામાં આવેલ નથી .
શું ફરી થશે શરૂ હજાર રૂપિયાની નોટ? 1000 new note RBI update
આપ સૌ જાણો છો કે 2016માં નોટબંધી વખતે રૂપિયા 500ની અને હજાર રૂપિયાની નોટ ચરણી બહાર કાઢવામાં આવી હતી હવે રૂપિયા 2000 ની નોટ પાછી ખેંચી લેવામાં આવી છે પરંતુ હજાર રૂપિયાની નોટ બજારમાં પાછી લાવવાનો કોઇ પણ ઇરાદો હજુ સુધી આરબીઆઈ દ્વારા બહાર નથી આવ્યો હાલમાં બજારમાં અને નોટો જથ્થો ઉપલબ્ધ છે અને રૂપિયા 2000 ની નોટ પાછી આવી શકે છે.
હાલમાં રૂપિયા હજારની નવી નોટ ને લઈને ફરી ચર્ચા સામે આવી છે 2016 માં નોટ બંધી દરમ્યાન રૂપિયા 500 અને 1000ની નોટ ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ 2000 ની નોટ બહાર પાડવામાં આવી હતી ત્યારબાદ કોઈ પ્રકાર ના લોટને બદલવાની લઈને આરબીઆઈ દ્વારા ફેરફાર કરવામાં ન હોત તો ફરી એકવાર હજાર રૂપિયાની નોટ ની ચર્ચા માં છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકારતા દાસે શું કહ્યું : 1000 new note RBI update
આર બી આઈ ના ગવર્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રૂપિયા 2000 ની નોટ પાછી ખેંચી લેવાનું ઉદ્દેશ્ય હાસિલ કરવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી રૂપિયા હજારની નવી નોટને લઈને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક નિર્ણય લેવામાં આવ્યો નથી આરબીઆઈના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બર સુધી નો સમય આપવામાં આવ્યો હતો. રૂપિયા 2000 ની નોટ પર જમા કરવામાં ચલાણ માંથી એકવાર હજાર રૂપિયાની નોટ ચર્ચામાં છે પરંતુ આરબીઆઇની માને તો હજી સુધી રૂપિયા 1000 ની નોટ ને લઈને કોઈ પણ પ્રકારની સ્ટડીક નિર્ણય લેવામાં નથી આવ્યો.
શું ખરેખર રૂપિયા હજારની નોટ બહાર પડશે : 1000 new note RBI update
મળતી માહિતી અનુસાર હજુ સુધી આરબીઆઈ દ્વારા રૂપિયા હજારની નોટને લઈને કોઈ પણ પ્રકારની સ્ટીક માહિતી સામે નથી આવી અથવા આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે તે વખતે રૂપિયા હજારની નોટ બહાર પાડશે પરંતુ હજુ સુધી સોશિયલ મીડિયા પર હજાર રૂપિયાની નોટ ને લઈને ઘણી બધી અફવાઓ ચાલુ રહી છે rbi સ્પષ્ટ કર્યું છે કે આ બધી અફવા ઉપર વધારે ધ્યાન ન આપવું નાગરિકોને પણ અપીલ કરી છે શકે જ્યારે પણ આરબીઆઈ દ્વારા ચલણી નોટના લઈને મહત્વના નિર્ણય લેવામાં આવશે ત્યારે તેઓ લોકોને ઓફિસિયલ તરીકે માહિતી આપી દેશે.