Mahila Samman Certificate Scheme : કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ અને વૃદ્ધ લોકો માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરવામાં આવતી હોય છે અને યોજના હેઠળ મહિલાઓ અને વૃદ્ધો ને આર્થિક રૂપથી નબળા લોકોને નાણાકીય સહાય આપવા માટે શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારે ઘણી બધી યોજનાઓ એવી પણ છે. જેમાં તમે રોકાણ કરીને મોટો ફાયદો મેળવી શકો છો અને સારું એવું વળતર મેળવી શકો છો. ત્યારે આવી જ એક યોજના છે તેમનું નામ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એટલે Mahila Samman Certificate Scheme છે. આ યોજના હેઠળ માત્ર બે વર્ષના સમયગાળામાં તમે 2 લાખ રૂપિયા સુધીનું સીધું વળતર મેળવી શકો છો. આ યોજનામાં વર્ષ 2023 માં શરૂ કરવામાં આવી હતી.
Mahila Samman Certificate Scheme
તમામ લાભાર્થી અને જણાવી દઈએ આ યોજના પોસ્ટ ઓફિસની બચત યોજના છે. આ યોજના હેઠળ તમામ મહિલાઓ હજાર રૂપિયાથી લઈને બે લાખ સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ ઘણા સન્માન પ્રમાણપત્ર ખાતા ખોલી શકાય છે. પરંતુ બંને ખાતાઓ વચ્ચે 90 દિવસથી વધુનું અંતર હોવું જોઈએ વધુમાં જણાવી દઈએ તો આ સ્કીમ હેઠળ જમા કરવામાં આવેલ પૈસા સોના ગુણાકારમાં હોવા જોઈએ.
ખાતું ખોલવાની પ્રક્રિયા
સૌથી પહેલા તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે જ્યાં તમે મહિલા સન્માન પ્રમાણપત્ર યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ માં તમારું નામ સરનામું પાનકાર્ડ નંબર આધાર કાર્ડ નંબર તેમજ કેટલીક રકમનું રોકાણ કરવા રસ ધરાવો છો. તેની વિગતો આ સાથે જ ફોર્મ ની સાથે તમારે કેવાયસી ડોક્યુમેન્ટ પણ જેમ કે આધાર કાર્ડ અને પાનકાર્ડની ફોટો કોપી પણ સબમિટ કરવાની હોય છે. પોસ્ટ ઓફિસ માંથી એક પ્રમાણપત્ર મળશે જે બે વર્ષ સુધી સાચવી રાખવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ તમને આ પ્રમાણપત્ર ના આધારે તમે બચત યોજના પૂર્ણ થયા બાદ તમે વ્યાજ સાથે વળતર મેળવી શકો છો.
મહિલા સન્માન સર્ટિફિકેટ યોજનામાં મળશે એ આટલું વ્યાજ
મહિલા સન્માન પ્રમાણપત્ર યોજનામાં વાર્ષિક 7.5% વ્યાજ આપે છે. આ યોજનાનો સંપૂર્ણ પથારી આમ કરતા હોય તો તમે આ યોજના હેઠળ માત્ર બે વર્ષ માટે જ રોકાણ કરીને લાખોમાં વળતર મેળવી શકો છો ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા આ યોજના હેઠળ એક જૂન 2024 ના રોજ રોકાણ કરવાનું શરૂ કરશે. તો યોજના ની પરિપક્વતા એક જુન 2026 ના રોજ પૂર્ણ થઈ જશે. આ સ્કીમની સૌથી મહત્વની વાત એ પણ છે કે રોકાણની તારીખથી એક વર્ષ પછી 40% સુધીની રકમ ઉપાડી શકાય છે અને બે વર્ષના સમયગાળામાં લાખોનું વળતર મેળવી શકો છો. આ યોજના હેઠળ તમને ઘણા બધા અન્ય ફાયદાઓ પણ મળે છે આ પોસ્ટ ઓફિસની બચત યોજના છે. \ જેના માધ્યમથી તમે રોકાણ કરી વધુ વ્યાજ મેળવી શકો છો.