Gujarat Rojgar Bharti Melo 2024: ગુજરાતમાં 10 પાસથી લઈ તમામ માટે કુલ 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર કરી દેવામાં આવ્યો છે. જો તમે પણ આ ભરતી મેળામાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
Gujarat Rojgar Bharti Melo 2024: ગુજરાત રોજગાર ભરતી મેળો
સંસ્થા/વિભાગનું નામ | સુઝુકી મોટર્સ ગુજરાત |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 28 મે 2024 |
રજીસ્ટ્રેશન તારીખ | 28 મે 2024થી શરુ |
અરજીનું માધ્યમ | ઓફલાઈન |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | https://suzukigujrat.com |
પદોના નામ:
સુઝુકી મોટર્સ ગુજરાતના આ ભરતી મેળામાં વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
સુઝુકી મોટર્સ ગુજરાતના આ ભરતી મેળામાં કુલ ખાલી જગ્યા 500 થી પણ વધારે છે. જેથી નોકરી મેળવવા માંગતા લોકો માટે આ એક ખુબજ સારો મોકો છે.
શૈક્ષણિક લાયકાત:
આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જે ધોરણ 10 પાસ થી લઈ તમામ સુધી છે.
પગારધોરણ:
આ ભરતી મેળામાં પસંદગી પામ્યા બાદ તમને કંપની દ્વારા ટ્રેનિંગ દરમિયાન માસિક રૂપિયા 12,367 પગાર ચુકવવામાં આવશે ટ્રેનિંગ પુરી થયા બાદ આ પગાર વધારી દેવામાં આવશે. ઉમેદવારને 21,000 સુધી પગાર ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે નોકરી દરમિયાન કંપની દ્વારા તમને રૂમ અને એક ટાઈમ જમવા માટેની સુવિધા પણ આપવામાં આવશે.
અરજી ફી:
આ ભરતીમેળામાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરી શકો છો અને નોકરી પ્રાપ્ત કરી શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ભરતીમેળાના સ્થળે કે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ભરતી મેળાના સ્થળે હાજર રહેવું ખુબજ જરૂરી છે.
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
સ્થળ તથા તારીખ:
સુઝુકી મોટર્સના આ ભરતી મેળાનું સ્થળ એસ.એફ.હાઈસ્કૂલ, છોટાઉદેપુર જિલ્લા સેવા સદનની સામે, છોટાઉદેપુર છે તથા તારીખ 05 જૂન 2024 સવારે 9:00 કલાકે છે.
જરૂરી તારીખો:
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. સુઝુકી મોટર્સના આ ભરતી મેળાની નોટિફિકેશન એટલે કે જાહેરનામું 28 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા આ ભરતી મેળામાં રજીસ્ટ્રેશન પણ એજ દિવસથી એટલે કે 28 મે 2024 ના રોજથી જ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
ઓજસ ગુજરાત પર જવા માટે | અહીં ક્લિક કરો |