Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠમાં ક્લાર્ક, ચોકીદાર તથા અન્ય કુલ 110+ જગ્યાઓ પર ભરતી

Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠમાં ક્લાર્ક, ચોકીદાર તથા અન્ય કુલ 110+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

Gujarat University Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ ભરતી

સંસ્થા/વિભાગનું નામગુજરાત વિદ્યાપીઠ
પદવિવિધ
જાહેરાત તારીખ01 જૂન 2024
અરજી શરૂઆત તારીખ01 જૂન 2024
અરજી છેલ્લી તારીખ16 જૂન 2024
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://gujaratvidyapith.org/

પદોના નામ:

મદદનીશ અધ્યાપકકન્ઝર્વેશન નિષ્ઠ
નાયબ કુલસચિવતકનીકી મદદનીશ
મદદનીશ કુલસચિવક્રાફટ આસિસ્ટન્ટ
મ્યુઝીયમ ક્યુરેટરપ્રુફ રીડર
મ્યુઝીયમ કો-ઓર્ડીનેટરગૃહપતિ/ગૃહમાતા
સંશોધન અધિકારીરિસેપનીસ્ટ
યુનિવર્સીટી ઈજનેરલોઅર ડિવિઝન ક્લાર્ક
મદદનીશ ઈજનેરડ્રાઈવર
અંગત સચિવમલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
અંગત મદદનીશગ્રાઉન્ડમેન
મદદનીશ આર્કાઇવિસ્ટચોકીદાર

ખાલી જગ્યા:

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલ 121 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં કયા પદ માટે કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જે ધોરણ 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી છે.

પગારધોરણ:

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને માસિક કેટલા રૂપિયા 12,000થી લઈ 75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં જાહેરાતમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી જમા કરાવી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી (અમુક પોસ્ટ માટે), ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

કઈ રીતે અરજી કરવી?

  • મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
  • અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.gujaratvidyapith.org” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમને “Recruitment” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
  • હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
  • જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply Now” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.

જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 01 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 01 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 16 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment