CBI Bank Recruitment: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 10 પાસ માટે ભરતી

નમસ્કાર મિત્રો આજે વાત કરીશું સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી વિશે તમારી પરિસ્થિતિ ખરાબ હોય અને તમે નોકરી ની જરૂર હોય તો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે તમે પણ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે અરજી કરી શકો છો.ધોરણ 10 પાસ માટે બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આજે જ અરજી કરો અને જાણો માહિતી.

CBI Bank Recruitment

સંસ્થા નુ નામસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કૂલ જગ્યા3 હજારથી વધુ
પગાર ધોરણ15,000
એપ્લિકેશન મોડઓનલાઈન
જોબ સ્થાનસમગ્ર ભારતમાં
અરજી કરવાની છેલ્લી તારીખ17મી જૂન 2024

ખાલી જગ્યા 

રાજ્ય/UT ખાલી જગ્યા

  • ગુજરાત 270
  • હરિયાણા 95
  • હિમાચલ પ્રદેશ 26
  • જમ્મુ અને કાશ્મીર 8
  • ઝારખંડ 60
  • કર્ણાટક 110
  • કેરળ 87
  • લદ્દાખ 02
  • મધ્યપ્રદેશ 300
  • મહારાષ્ટ્ર 320
  • મણિપુર 08
  • મેઘાલય 05
  • દિલ્હી 90
  • નાગાલેન્ડ 08
  • ઓરિસ્સા 80
  • પુડુચેરી/દાદરા અને નગર હવેલી/ 03/03
  • પંજાબ 115
  • રાજસ્થાન 105
  • સિક્કિમ 20
  • તમિલનાડુ 142
  • તેલંગાણા 96
  • ઉત્તર પ્રદેશ 305
  • આંધ્ર પ્રદેશ 100
  • આંદામાન અને નિકોબાર ટાપુઓ (UT) 01
  • અરુણાચલ પ્રદેશ 10
  • આસામ 70
  • બિહાર 210
  • ચંદીગઢ (UT) 11
  • છત્તીસગઢ 76

શૈક્ષણિક લાયકાત

Central bank of india માં અરજી કરવા માંગે છે તેમની શૈક્ષણિક લાકત માટે કોઈ પણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુકેશન કરેલ પુરુ હોવું જોઈએ અને નાટક ડિગ્રી પણ હોવું જોઈએ તેમને સરકારમાં અને કોઈપણ લાયકાત ધરાવતા હોવો જોઈએ ઉમેદવારે 31 3/2020 પછી તેમને ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ અને જે ડિગ્રી છે તેમનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ

વયમર્યાદા

જાહેર કરવામાં આવેલ ભરતી માટેની વાત કરીએ તો જીવ ઉમેદવાર હોય એ વર્ષથી વધુ હશે તેમને ભરતીમાં ફોર્મ ભરવા મળશે અને વધુમાં વધુ 28 વર્ષ સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે એસસીએસટી માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપેલ છે તો તમારે વિગતવાર માહિતી વધુ ઓફિસિયલ વેબસાઈટ પર દેખી લેવી

અરજી ફી

  • સામાન્ય: રૂ. 800/- +
  • OBC/EWS/અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ રૂ. 600/- +
  • PWD: રૂ. 400/-

મહત્વની તારીખ 

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી ની સૌપ્રથમ તારીખ 21 ફેબ્રુઆરી થી 27 માર્ચ ભરતી માટે અરજી મંગાવી હતી પણ હવે તે તારીખ વધારી અને 31 માર્ચ ભરતી ની પરીક્ષા લેવાઈ હતી ફરીથી એપ્લિકેશન ચાલુ કરવામાં આવી છે તો તમે અરજી કરી શકો છો

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
  • અરજી કરતી વખતે, ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
  • ઉમેદવારોએ તેમની કેટેગરી મુજબ યોગ્ય અરજી ફી ચૂકવવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક 

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment