GSEB SSC Purak Pariksha 2024: GSEB SSC પૂરક પરીક્ષા ધોરણ 10 માં નાપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા, જાણો કેવી રીતેફોર્મ ભરવું?

Purak Pariksha 2024 gujarat date : ગુજરાત બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર દસમીની પૂરક પરીક્ષા 24 જૂન થી 4 જુલાઈ વચ્ચે યોજાશે. જ્યારે 12 માં વિજ્ઞાન પ્રવાહ ના પેપર 24 મી જૂનથી 3 જી જુલાઈ દરમ્યાન લેવાશે.

પૂરક પરીક્ષા ક્યારે લેવાશે? : Purak Pariksha 2024 Gujarat date

ગુજરાત બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલ માહિતી અનુસાર, દસમી ની પૂરક પરીક્ષા 24 જૂનથી 4 જુલાઈ વચ્ચે યોજાશે જ્યારે બારમાન વિજ્ઞાન પ્રવાહના પેપર 24મી જૂનથી ત્રીજી જુલાઈ દરમિયાન લેવાશે. ગુજરાત બોર્ડની 12 ની સાયન્સ અને વ્યવસાયિક પ્રવાહની પરીક્ષા 24 જુલ થી શરૂ થશે અને અનુક્રમે 6 જુલાઈ અને 3જી જુલાઈ સુધી ચાલશે. સંપૂર્ણ સમય પત્રક માટે, વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org જઇ શકે છે.

પૂરક પરીક્ષા 12 ની પરીક્ષા ની પેટન આ રીતે રહેશે.

ગુજરાત બોર્ડના પરિણામો પછી તેમના પરિણામોમાં સુધારણા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓને મહત્તમ ત્રણ વિષયોમાં સુધારણા માટે પૂરક પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.HSC વર્ગ 12 માં ની પૂરક પરીક્ષા બે ભાગમાં લેવાશે વિભાગ A માં કુલ 50 ગુણ ધરાવતા 50 એમસીક્યુ હશે અને વિભાગ બી માં વર્ણનાત્મક પ્રશ્નો હશે આમા પણ 50 માર્ક હશે. આ પરીક્ષા OMR આધારિત હશે.

પૂરક પરીક્ષા 12 ની પરીક્ષા ની પેટનૅ

જ્યારે ગુજરાત બોર્ડની 10 મીનીપુર પરીક્ષા 80 ગુણની હશે જ્યારે વ્યવસાયિક અભ્યાસક્રમો માટે આ પેપર 30 ગુણનું રહેશે પરીક્ષા નો સમય સવારે 10 થી બપોરે 1 : 15 સુધીનો રહેશે વોકેશનલ પરીક્ષા સવારે 10 થી 11:15 સુધી ચાલશે. વિદ્યાર્થીઓને પેપર વાંચવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવશે વિદ્યાર્થીઓએ અડધા કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.

અરજી પ્રક્રિયા:

ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પૂરક પરીક્ષા 2024 માટે કેવી રીતે અરજી કરવી તે શીખો, જેમાં ઉમેદવારો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાઓ અને આવશ્યક સૂચનાઓ નો સમાવેશ થાય છે.

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચોઅહીં ક્લિક કરો

Leave a Comment