GSRTC Bhuj Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજમાં નોકરીનો મોકો

GSRTC Bhuj Recruitment 2024:GSRTC ભુજ ભરતી 2024, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) ભુજ વિભાગ દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. GSRTC ભુજ ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

GSRTC Bhuj Recruitment 2024

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ( GSRTC )
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ110
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ26મી જૂન 2024 
સત્તાવાર વેબસાઇટwww.apprenticeship.gov.in

GSRTC ભુજ ભરતી 2024

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ( GSRTC Bhuj ભરતી 2024) એ કોમ્પ્યૂટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ , મોટર મિકેનિક વ્હીકલ, મિકેનિક ડીઝલ, ઓટો ઇલેકિટ્રશીયન અને વેલ્ડરપોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. 

Gujarat State Road Transport Corporation Bhuj એ આઈ.ટી.આઈ પાસની ભરતી યોજાનાર હોઈ તેવા ઉમેદવારોએ તા. ૧૮/૦૬/૨૦૨૪ થી તા.૨૯/૦૯/૨૦૨૪ ઓફિસ સમય સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદાભીટ હનુમાન રોડ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં રૂા. ૫/-ની કિંમતનું નિયત અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.

અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી આધાર કાર્ડ નંબર વેરીફાઈ કરી ૧૦૦% પ્રોફાઈલની નકલ. અગાઉ અન્ય કોઈ સંસ્થામાં જે તે ટ્રેડમાં તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રક ભરવા નહીં.
  • એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદાભીટ હનુમાન રોડ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં રૂા. ૫/-ની કિંમતનું નિયત અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.
  • ક્રમ નં. ૧ થી ૪ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ પાસ અથવા ધો-૧૦ પાસ તેમજ ક્રમ નં. ૫ માટે ધો-૯ પાસ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રક સંપૂર્ણ રીતે ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૨૬/૦૬/૨૦૨૪ સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે
  • ત્યારબાદ મળવા પામેલ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે નહીં.
  • તાલીમ દરમ્યાન સ્ટાઈપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ આઈ.ટી.આઈ પાસ તેમજ ફેશરના કિસ્સામાં લાગુ પડતા ધારાધોરણ પ્રમાણે ચૂકવવામાં આવશે

મહત્વની તારીખ 

અરજીની છેલ્લી તારીખ 26 જૂન 2024

મહત્વપૂર્ણ લીંક

 જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment