Senior Citizen : મોટાભાગની બેંકો વરિષ્ઠ નાગરિક ને FD પર 0.50% વ્યાજ આપે છે પરંતુ એસબીઆઇની એફ ટી પર વૃદ્ધોને એક ટકા વધારાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે આવી રીતે જીતીમાં તેમનો સારો નફો મળી શકે છે રોકડના સંદર્ભમાં વરિષ્ઠ નાગરિકો ડિપોઝિટ પર સૌથી વધુ વિશ્વાસ કરે છે તેનુ કારણ એ છે કે મોટાભાગના વડીલો આ ઉંમરે પૈસા લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી તેથી તેઓ સુરક્ષિત રોકાણ અને ગેરેન્ટી વળતર વાળી સ્કીમ પસંદ કરે છે એફડી નો એક ફાયદો એ છે કે તમે તેમાં 45 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટે રોકાણ કરી શકો છો.
તમને આ વિશેષ યોજનામાં લાભ મળશે
Wecare FD કીમ વિશે વાત કરી રહ્યા છીએ sbi ની આ વિશેષ યોજનાનો ઉદ્દેશ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર વધારાનું વ્યાજ આપીને તેમની આવક સુરક્ષિત કરવા નો છે આમ પાંચ વર્ષ અને 10 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે હાલમાં વૃદ્ધોને એસબીઆઇ ની કેર સ્કીમ પર 7.50% સુધીનું વ્યાજ મળી રહ્યું છે પરંતુ જો તમે સમય પહેલા રકમ ઉપાડી લેશો તો તમને વધારાના વ્યાજનો લાભો આપવામાં આવશે નહીં.
લોનની સુવિધા :-
SBI ની આ વિશે ફિક્સ ડિપોઝિટ માટે માસિક અને ત્રિમાસિક અંતરાલ પર વ્યાજ ચૂકવવામાં આવે છે ટીડીએસ બાદ ગ્રાહક નામ ખાતામાં વ્યાજ જમા થાય છે આ યોજના હેઠળ વૃદ્ધોને પણ લોનનો લાભ આપવામાં આવે છે પરંતુ જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો કૃપા કરીને નોંધ કે યોજનામાં લાભ ફક્ત 30 સપ્ટેમ્બર 2024 સુધી મળશે.
બેંકો વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ કેમ આપે છે?
મોટાભાગની બેંકો પ્રાથમિકતા ધરાવતા ગ્રાહકોની યાદીમાં વરિષ્ઠ નાગરિકોને સમાવેશ કરે છે બેંકો તમને લોરીસ કેટેગરીના લાંબા ગાળાના રોકાણકારો માને છે આવી સ્થિતિમાં બેંકો વરિષ્ઠ નાગરિકોને ઊંચા વ્યાજની ઓફર કરીને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે વધુ વ્યાજ કારણે વધુને વધુ વૃદ્ધ લોકો તે બેંકમાં પૈસા રોકે છે અને બેંકને તેનો લાભ મળે છે.