NFS University Clerk Recruitment: યુનિવર્સિટીમાં ક્લાર્કના પદ માટે ભરતી

NFS University Clerk Recruitment: નમસ્કાર મિત્રો, રાષ્ટ્રીય અગ્નિશામન સેવા યુનિવર્સિટી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન એનએફએસસી નાગપુર ની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં અપર ડિવિઝન ક્લાર્ક ના પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓફલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

શૈક્ષણિક લાયકાત

યુનિવર્સિટી ક્લાર્ક ભરતીમાં અરજી કરવા ઉમેદવાર ન શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પગારધોરણ

જે કોઈ ઉમેદવારની યુનિવર્સિટી ક્લાર્ક ના પદ માટે પસંદગી થશે તેને પગાર લેવલ 4 મુજબ માસિક રૂપિયા 25,500 થી 81,100 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે

વયમર્યાદા

યુનિવર્સિટીમાં ક્લાર્કના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. તેમજ ઉમેદવારની ઉંમરની ગણતરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ના આધારે ગણવામાં આવશે.

મહત્વની તારીખ 

આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની શરૂઆત 25 મે 2024 થી થઈ જાય છે અને તેની છેલ્લી તારીખ 24 જુલાઈ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે સૌપ્રથમ યુનિવર્સિટીની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને કરિયર ઓપર્ચ્યુનિટી ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • તમને અહીં નોટિફિકેશન આપેલી હશે તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
  • તેના પછી એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢો.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને તેની સાથે દસ્તાવેજ અટેચ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારે નોટિફિકેશનમાં આપેલ સ્થળ સુધી પહોંચાડવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક 

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment