30 દિવસ ની કમાણી માટે ત્રણ જોરદાર સ્ટોક, જાણો ટાર્ગેટ અને સ્ટોપ લોસ સહિત દરેક વિગત

Stocks to buy : શેરબજાર માટે આ સપ્તાહ ખૂબ હલચલ ભરેલું રહ્યું છે ચાર જુન લોકસભા ચૂંટણી કાઉન્ટિંગ ના દિવસે ભારે સેલિંગ બાદ બજારમાં છેલ્લા બે કારણો મારી સત્રથી તેજી છે. નિફ્ટી 22821.40 પોઇન્ટ સાથે બંધ થઈ છે વિકેન્ડમાં મોદી 3.0 સરકાર બનાવવાની આશા છે મંત્રી મંડળનું વિભાજન એનડીએ ગઠબંધનમાં કઈ રીતે થાય છે બજારની નજર રહેશે અત્યારે ઇન્વેસ્ટરો એ ક્વોલિટી પર ફોકસ કરવાની જરૂર છે તમામ ફેકટસૅ ને ધ્યાનમાં રાખતા ઓફિસ ડાયરેક્તે આગમી 15 30 દિવસની દ્રષ્ટિએ ત્રણ શેરમાં ખરીદીની સલાહ આપી છે.

Indian hotels share price target

બ્રોકરેજ આગામી 30 દિવસની દ્રષ્ટિએ ઇન્ડિયન હોટલ્સ ના શેરમાં ખરીદીની સલાહ આપી છે બે દિવસથી ત્યાં સારી તેજી છે આ શેર 584.65 રૂપિયા પર બંધ થયો છે અને આ રેન્જમાં ખરીદીની સલાહ છે કે 638 રૂપિયા નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને 550 રૂપિયાનો સ્ટોક લોસ રાખવાનો છે ચાર એપ્રિલ આ સ્ટોક કે 622 રૂપિયા નો ઓલ્ડ ટાઈમ ભાઈ બનાવ્યો હતો 4 જૂને તે શેર ઇન્દ્રા ડે માં 506 રૂપિયા સુધી નીચે ગયો હતો પરંતુ ક્લોઝિંગ 530 રૂપિયા પર રહ્યું હતું.

United spirits share price target

આગની 15 દિવસની દ્રષ્ટિએ બ્રોકેજ લેખક બનાવવાની કંપની United spirits ને પસંદ કરી છે આ શેર 1,309 રૂપિયા પર બંધ થયો છે ચાર જુને ઘટાડાના દિવસો પણ આ શહેરમાં તેજી જોવા મળી હતી આ શેર માટે 1510 રૂપિયાનો ટાર્ગેટ છે અને 1225 નો સ્ટોક લોસ રાખવાનો છે.

બ્રોકરેજે આગની 15 દિવસની દ્રષ્ટિએ Mrs Bectors માં ખરીદીની સલાહ આપી છે ઇન્ટ્રાડે માં સ્ટોક મા 1546 રૂપિયાનો ઓલ્ડ ટાઈમ હાઈ બનાવ્યો 1810 રૂપિયાનો ટાર્ગેટ અને ₹1,300 નો સ્ટોક લોસ આપવામાં આવ્યો છે બે દિવસથી આ સ્ટોકમાં સારી તેજી જોવા મળી છે 4 જૂને ચાર જૂને શેર સામાન્ય ઘટાડા સાથે એ 1,267 નું પર બંધ થયો હતો ત્યાં બે દિવસમાં 280 ઉપર ચડી ગયો છે.

Leave a Comment