અટલ પેન્શન યોજના : માત્ર ₹200 નું રોકાણ કરી મેળવો 5000 રૂપિયા નું પેન્શન, સરકારની આ યોજના વિશે વધુ જાણો

અટલ પેન્શન યોજના : કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અટલ પેન્શન યોજના માધ્યમથી ઓછા રોકાણમાં સારું એવું વળતર મેળવી શકો છો અને ભવિષ્યમાં આવનાર નાણાકીય જોખમોને ઓછું કરી શકો છો આ યોજના માધ્યમથી તમે 210 રૂપિયાનો રોકાણ કરી ને 5000 રૂપિયા સુધી નું પેન્શન ફોન ની વ્યવસ્થા કરી શકો છો આ યોજનામાં રોકાણ કરનાર નિવૃત્તિ ની ઉંમર એટલે કે 60 વર્ષ પછી પેન્શનની રકમ મળવા પાત્ર માનવામાં આવે છે આ રકમ માસિક ધોરણે આપવામાં આવે છે ત્યારબાદ પેન્શન યોજના હેઠળ રકમ તમે કરેલા રોકાણ દ્વારા નક્કી કરવામાં આવે છે અને કરેલ રોકાણને આધારે તમને ચૂકવવામાં આવતું હોય છે નીચે આ યોજના હેઠળ મળવા પાત્ર લાભોની તમામ વિગતો વાંચી શકો છો.

અટલ પેન્શન યોજના : Atal pension yojana in Gujarati

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અટલ પેન્શન યોજના હેઠળ 18 થી 40 વર્ષની ઉંમરના તમામ બેંકો ખાતા ધારકો જેવા આકરવેરો ચૂકવતા નથી તેઓ સરળતાથી રોકડ કરી શકે છે અને પેન્શન મેળવી શકે છે ગ્રાહકો અને સ્કીમમાં જોડયા પછી કે રાહત દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે તમને વળતર ચૂકવવામાં આવે છે 60 વર્ષ થયા ત્યારબાદ હજારથી લઈને 5,000 સુધીની બાયધરી કૃતિ લઘુત્તમ માસિક પેન્શન આપવામાં આવે છે.

અટલ પેન્શન યોજનાના લાભ

  • વૃધ્ધાવસ્થા દરમ્યાન આવકની સલામતી.
  • સ્વૈચ્છિક રીતે નિવૃતસમય માટેનું રોકાણ આ યોજનાનો હેતું છે.
  • અસંગઠીત સેકટરના કામદારો માટે કેન્દ્રિત રહેશે.
  • અમલીકરણ ૦૧-૦૬-૨૦૧૫ થી થશે.
  • લાયકાતઃ ઓછામાં ઓછી વય ૧૮ વષર્ અને મહત્તમ વય મયાર્દા ૪૦ વર્ષ રહેશે.
  • વહીવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (PFRDA) દ્વારા કરાશે.

અટલ પેન્શન યોજનામાં રોકાણની વિગતો

18 વર્ષની ઉંમરે જો તમે આ યોજના માટે રોકાણ કરો છો તો 60 વર્ષની ઉંમરે 5000 રૂપિયા નું પેન્શન મળવા પાત્ર માનવામાં આવે છે જેમાં ફંડ માટે 210 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે જેમ જેમ તમારી ઉંમર વધતી જશે તેમ રોકાણની રકમ પણ વધે છે આ હેઠળ સબસ્ક્રાઇબર ને માસિક પેન્શન આપવામાં આવસે આ સિવાય તેના જીવનસાથી અથવા બંનેમાંથી કોઈ પણ એક અથવા બંનેના મૃત્યુ પછી સબસ્ક્રાઈબરની સાઈટ વર્ષની વયેત પેન્શનની રકમ તેના નવ માનીને પરત કરવામાં આવતી હોય છે.

વધુ મા જણાવી દઈએ તો ગ્રાહક સબસ્કાઈબરના કોઈપણ કારણોસર અત્યારે મૃત્યુ 60 વર્ષ પહેલા થાય આવા સંજોગોમાં સબસ્ક્રાઇબ ના જીવનસાથી અથવા સબ્સ્ક્રાઇબ ના અટલ પેન્શન ખાતામાં બાકી વેસ્ટીંગ સમયગાળા માટે ફાળો આપવાનું ચાલુ રાખવામાં આવે છે જ્યાં સુધી મૂળ ગ્રાહક 60 વર્ષ ની ઉંમરે પૂર્ણ થાય ત્યાં સુધી તેમને પેન્શન ચૂકવવામાં આવતું હોય છે વધુમાં જણાવી દઈએ તો નેશનલ પેન્શન સિસ્ટમના એકાંતરે વહીવટી અને સંસ્થાકીય માળા હેઠળ પેન્સિલ ફંડ રેગ્યુલેટરી અને ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત થાય છે.

APY ખાતું કઈ રીતે ખોલાવી શકાય ?

  • જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક બ્રાન્યનો સપર્ક કરવો.
  • APY નોંધણી ફોર્મ ભરવું.
  • આધાર / મોબાઇલ નંબર આપવો.
  • માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

Leave a Comment