NEET Result 2024 Controvrsy : સુપ્રીમ કોર્ટ NEET ug 2024 એકાઉન્ટ સેલિંગ પર સેટ આપવાનો ઇનકાર કરી દીધો છે આજ રોજ કોર્ટમાં NEET વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ હતી.
વિશેષ બેન્ચે શું કહ્યું?
NEET પરીક્ષા રદ કરવાની માંગ કરતી 10 ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અમે માની રહ્યા છીએ કે પરીક્ષાના પરિણામો પર અસર થઈ છે અને આ અંગે NTA અને સરકારનો નોટિસ આપવામાં આવી રહી છે અને તેમના જવાબ માંગવામાં આવી રહ્યા છે ઉપરાંત પરીક્ષા રદ કરવામાં આવશે નહીં કે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને અહદશાહનુદ્દીન અમાનુલલાહ ની વિશેષ બેન્ચે કાઉનસેલિગ અને પરીક્ષા રદ કરવા પર stay માંગતી અરજીને ફોગાવી દીધી હતી.
67 ટોપરને કારણે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે NEET UG પરીક્ષા પાંચ મેના રોજ લેવામાં આવી હતી જેનું પ્રમાણ ચાર જુનને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ અંગે ફરિયાદો ત્યારે આવી જ્યારે ૬૭ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ટોપ કર્યું છેલ્લા બે ત્રણ વર્ષમાં માત્ર ત્રણ ચાર વિદ્યાર્થીઓએ એ જ પરીક્ષામાં ટોપ કરી શક્યા છે પરંતુ આ વખતે ટોપરાની સંખ્યા એ પરીક્ષામાં ગેરરીતી ઓ થઈ છે જોકે NTA એ પેપર લીંક ના મુદ્દાને વગાવી દીધા છે.
શિવાંગી મિશ્રા અને અન્ય નવ લોકોએ દાખલ કરી અરજી
તમને જણાવી દઈએ કે શિવાંગી મિશ્રા અને અન્ય નવ લોકોને NEET UG પરીક્ષા રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતી હતી આ અરજી એક જૂન ના રોજ દાખલ કરવામાં આવી હતી તમામ 10 અરજદાર એ NEET UG પરીક્ષા ફરીથી ઓછા વાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે NTA ના શેડ્યૂલ મુજબ દસ દિવસ પહેલા પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર કરવાની તારીખ અગાઉ 14 જૂન હતી અરજીમાં કેટલાક ઉમેદવારોને ગ્રેડ માર્ક આપવાના NTA ના નિર્ણય પર પણ સવાર ઉઠાવવામાં આવ્યો છે.