IIT Admission: દેશમાં પહેલીવાર IIT માં શરૂ થયો સ્પોર્ટસ ક્વોટા, જાણો ક્યારે અને કેવી રીતે થશે એડમિશન , જાણો સંપૂર્ણ માહિતી

IIT Admission: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી તેના યુ જી પ્રોગ્રામ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરનાર દેશની પ્રથમ આઇઆઇટી બની છે આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2024 થી 2025 થી સ્પોર્ટ્સ એક સેનલન્ એડમિશન અથવા એસ ઈ એ શરૂ કરશે જે અંતર્ગત તે ભારતીય નાગરિકો માટે તેના દરેક યુઝી પ્રોગ્રામમાં બે વધારાની બેઠકો ઉપર કરશે આમ એક સીટ કોમન હશે જ્યારે બીજી સીટ માત્ર મહિલા ખેલાડીઓ માટે જ હશે.

ખરેખર હાલમાં કોઈપણ આઇઆઇટીમાં સ્પોર્ટ્સ ક્વોટા નથી જો કે દિલ્હી યુનિવર્સિટી સહિત ઘણી યુનિવર્સિટીઓમાં ક્વોટા અસ્તિત્વમાં છે આઈ આઈ ટી મદ્રમ ખાતે ની આ પહેલ રમતગમતમાં ઉત્કૃષ દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખવા અને નવી તકો પૂરી પાડવા આયુર્જી પ્રોગ્રામ લાયક વિદ્યાર્થી ઓને તેમની રમતગમતમાં સારું પ્રદર્શન ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન કરશે

SEA દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવા માટે વિદ્યાર્થીએ છીએ JEE પરીક્ષા પાસ કરવી પડશે પરંતુ જોઈન્ટ શીટ એ લોકેશન ઓથોરિટી પોર્ટલ દ્વારા આ પ્રોગ્રામ દ્વારા પ્રવેશ માટે લાયક બનવા માટે ઉમેદવારોએ JEE માં કોમન રેન્ક લીસ્ટ અથવા કેટેગરી વાઈઝર અંક લિસ્ટમાં સ્થાન મેળવવું હોવું જોઈએ અને છેલ્લા ચાર વર્ષમાં કોઈ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર થવા હોવા જોઈએ રમતગમત સ્પર્ધામાં ઓછામાં ઓછા એક મેડલ જીત્યો હોય વધુ માહિતી માટે આઈઆઈટી મદ્રાસ સતવાર વેબસાઈટ https://jeeadv.iitm.ac.in/sea/ પોર્ટલ પર ઉપલબ્ધ છે.

IIT Madras UG SEA નો ફાયદો

આ કાર્યક્રમ ની જાહેરાત કરતા આઇઆઇટી મદ્રાસના ડાયરેક્ટર પ્રોવિ કામ કોટી એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પરી કલ્પના મુજબ સર્વગ્રાહી શિક્ષણની ખાતરી કરવા માટે આ એક ખૂબ જ પ્રગતિશીલ પગલું છે આ પગલું નાના બાળકો દ્વારા રમતગમતમાં સિદ્ધિ અને સ્વીકારવા માટે છે તેમને એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના પરિપ્રેક્ષયમાં તેમ સંબંધિત રમતોને વધુ સમજવાની તક આપો મદ્રાસી રમતગમતને લગતા ઘણા વૈકલ્પિક વિકલ્પો ઉમેર્યા છે અને તેમાં ઘણી અત્યાધુનિક સુવિધા ઓ છે.

સ્પોર્ટસ એકસેલનસ પ્રવેશ ક્યારે શરૂ થશે?

આવી પહેલાની જરૂરિયાત પર પ્રકાશ પડતા તેમને વધુમાં કહ્યું કે આ ઉપરાંત અમે નજીકના ભવિષ્યમાં અધતન ઉપકરણો સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ શરૂ કરીશું અમે ખૂબ જ ખુશ છીએ કે જુલાઈ 2024 થી સ્પોર્ટ્સ એકસેલનસ એડમિશન શરૂ થઈ રહ્યું છે અમે ઇજિએ છીએ કે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશ્વવિખ્યાત ખેલાડીઓ બને એક અલગ લિસ્ટ ઉમેદવારો દ્વારા મેળવેલા કુલ સ્કોર પર આધારિત રમતની ચોક્કસ યાદીમાં તેમના પ્રદર્શનના આધારે તૈયાર કરવામાં આવશે આ યાદીના આધારે બેઠક ફાળવણી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે iit મદ્રાસ આઇઆઇટી કાઉન્સલિગ UG કોર્સમાં સ્પોટ ક્વોટા એડમિશન શરૂ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો એથ્લેટિક્સ, ક્રિકેટ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ફૂટબોલ,, ટેબલ ટેનીસ અને વોલીબોલ જેવી અનેક રમતોના ઉમેદવારો આનો લાભ લઈ શકશે.

Leave a Comment