1kW થી 3kW ની સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે કેટલો ખર્ચ થાય, જાણો A To Z તમામ માહિતી

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ એક થી બે કિલો વોટ ની સોલાર પેનલ લગાવવા માટે રૂપિયા 30,000 થી ₹60,000 , 2 થી ત્રણ કિલો વોટ ની સોલાર પેન લગાવવા માટે રૂપિયા 60,000 થી હજાર અને રૂપિયા 78,000 અને ત્રણ કિલો વોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે 78,000 ની સબસીડી ઉપલબ્ધ છે.

સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ કેટલો?

દરેક વર્ગના લોકોમાં સોલાર પ્લાન્ટ ખાસ કરીને રૂફટોપ સોલાર પ્લાન્ટ નો ક્રેઝ વધી રહ્યો છે આ યોજના રોજગાર યુવાનો બેરોજગાર અને ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગોને આકર્ષિત કરી રહી છે આવી સ્થિતિમાં આજે જ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તમારા ઘરમાં સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સોલાર પેનલ પર સબસીડી આપી રહી છે આ સાથે બેંક લોન પણ મળે છે બજેટ મુજબ તમે સરકાર પાસેથી સબસીડી લઈને તમારા ઘરમાં એક કિલો વોટથી ત્રણ કિલો વોટના સોલાર પેન લગાવી શકો છો.

કેન્દ્ર સરકારના રૂપિયા 75 કરોડ થી વધુ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દર મહિને 300 unit સુધી મફત વીજળી પૂરી પાડવાની સાથે સાથે એક કરોડ ખરોને પ્રકાશિત કરવાનો છે ભારતમાં ત્રણ ચાર પ્રકારની સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે પોલીસટલાઈન સોલાર પેનલ્સ નોન ક્રિસ્ટ લાઈન સોલાર પેનલ્સ બાય ફેશિયલ સોલાર પેનલ્સ અને હાફ કટ મોનો પરખ સોલાર પેનલ હાલમાં સામાન્ય માણસોના ઘરો અથવા ખેતરોમાં ઇન્સ્ટોલ કરવાની આવી રહી છે. મહત્વનું છે કે જ્યારે તમે સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવામાં માટે અરજી કરો છો ત્યારે સરકાર દ્વારા અધિકૃત કંપનીઓ જ તમારા માટે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરશે તમારા માત્ર મેન્ટલ્સ પર ખર્ચ કરવો પડશે.

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ એક થી બે કિલો વોટ ની સોલાર પેનલ લગાવવા માટે ૩૦ હજારથી ૬૦ હજારની સબસીડી, બે થી ત્રણ કિલો વટની સોલાર પેનલ લગાવવા પર ૬૦ હજાર રૂપિયાની સબસીડી મળે છે ત્રણ કિલો વટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે માત્ર 78,000 ની સબસીડી ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ છીએ કે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો દ્વારા સબસીડી આપવામાં આવી રહી છે ધારો કે કેન્દ્ર સરકાર ૬૦ ટકા સબસીડી આપે છે 100 રાજ્ય સરકારે તમને 30 થી 40% સબસીડી આપશે તે જ સમયે તમે બેંકોમાંથી 10 થી 20% ની વચ્ચે લોન લઈને સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો.

Leave a Comment