હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુરૂવારે ગુજરાતમાં પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, હાલ પાંચ દિવસ તાપમામાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં મેઘની ગર્જના સાથે વરસાદ થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના મેપ પ્રમાણે, 15મી જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. તથા 16મી જૂનના રવિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, આજે શુક્રવારે, 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ તમામ જિલ્લાઓમાં મેઘગર્જના સાથે વરસાદ વરસવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આજે આ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.
તથા 16મી જૂનના રવિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના મેપ પ્રમાણે, 15મી જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. તથા 16મી જૂનના રવિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |