Indian Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં 10 પાસ માટે કુલ 90+ જગ્યાઓ પર સીધી ભરતી

Indian Railway Recruitment 2024: હેલ્લો મિત્રો ભારતીય રેલવેમાં 10 પાસ માટે કુલ 90+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માટે મારુ ગુજરાત સાથે જોડાઈ રહો.

Indian Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં ભરતી

સંસ્થા/વિભાગનું નામભારતીય રેલવે
પદવિવિધ
જાહેરાત તારીખ30 મે 2024
અરજીની શરૂઆતની તારીખ30 મે 2024
અરજીની છેલ્લી તારીખ20 જૂન 2024
અરજી પ્રક્રિયા માધ્યમઓફલાઈન
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://sr.indianrailways.gov.in

પદોના નામ અને ખાલી જગ્યા:

ભારતીય રેલવે દ્વારા ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન ફેસિલિટેટરના પદો પર કુલ 91 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે.

શૈક્ષણિક લાયકાત:

ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ઓછામાં ઓછું ધોરણ-10 પાસ કરેલું હોવું જરૂરી છે.

પગારધોરણ: ભારતીય રેલવેની ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન ફેસિલિટેટરના પદ પરની આ ભરતીમાં પસંદગી મેળવ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 25,000 થી લઈ 50,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા: ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં 18 વર્ષથી ઉપરના તમામ ઉમેદવારો અરજી કરી શકે છે.

અરજી ફી: આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક અરજી કરીને નોકરી પ્રાપ્ત કરી શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ:

  • પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી
  • અભ્યાસની માર્કશીટ
  • ઓળખપત્ર જેમાં આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જાતિનો દાખલો
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી કાગળો

પસંદગી પ્રક્રિયા: આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા: આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ તથા અરજી કરવાનું સરનામું તમે જાહેરાતમાં જોઈ શકો છો.

જરૂરી તારીખો:

છેલ્લી તારીખ: 20 જૂન 2024

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment